|| शम्भु चरण ||
कष्ट काटो, दया करके दर्शन शिव आपो,
तुम भक्तों के दुःख हरने वाले हो।
सबका सदा शुभ करने वाले,
मैं तो मंदमति, तेरी अगम गति, कष्ट काटो,
दया करके दर्शन शिव आपो…… शम्भु चरणों में पड़ी…
भक्ति में भाव अनोखा आपो,
शिव भक्ति में धर्म महान दो,
प्रभु, तुम्हारी पूजा करूँ, देवी पार्वती की पूजा करूँ, कष्ट काटो।
दया करके दर्शन शिव आपो……… शम्भु चरणों में पड़ी…
अंग पर श्मशान की भस्म रमाई,
संग सदा भूतों की टोली रखी,
भले ही तिलक किया, कंठ में विष धारण किया, अमृत आपो।
दया करके दर्शन शिव आपो……… शम्भु चरणों में पड़ी…
जहाँ वेद कहते हैं “नेति नेति”,
वहीं मेरा चित्त जाना चाहता है,
सारे जग में तुम ही हो, तुम्हारे भीतर मैं वास करूँ, शक्ति आपो।
दया करके दर्शन शिव आपो……… शम्भु चरणों में पड़ी…
मैं तो अकेला पथिक प्रवासी,
फिर भी आत्मा क्यों उदास है,
थक गया हूँ प्रयास करते-करते, कारण मिलता नहीं, समझ आपो।
दया करके दर्शन शिव आपो….. शम्भु चरणों में पड़ी…
दृष्टि में अनोखा तेज आपो,
सारी सृष्टि में शिव का रूप देखूँ,
मेरे मन में वास करो, हृदय में आकर हँसो, शांति स्थापित करो।
दया करके दर्शन शिव आपो……. शम्भु चरणों में पड़ी…
भोले शंकर, भव के दुःख काटो,
नित्य सेवा का शुभ धन आपो,
मन का मद टालो, अहंकार सदा दूर करो, भक्ति आपो।
दया करके दर्शन शिव आपो…… शम्भु चरणों में पड़ी…
अंग पर रुद्र की माला शोभती है,
कंठ में काला भोरिंग लटकता है,
हे उमियापति, हमें सद्बुद्धि आपो, कष्ट काटो।
दया करके दर्शन शिव आपो…. शम्भु चरणों में पड़ी……
|| શંભુ ચરણ ||
તમે ભક્તોના દુઃખ હરણારા.
શુભ સૌના સદા કરનારા,
હું તો મંદમતિ, તારી અકળ ગતિ, કષ્ટ કાપો,
દયા કરી દર્શન શિવ આપો…… શંભુ ચરણે પડી…
આપો ભક્તિમાં ભાવ અનેરો,
શિવ ભક્તિમાં ધર્મ ઘણેરો,
પ્રભુ તમે પૂજાવો, દેવી પાર્વતી પૂજાવો, કષ્ટ કાપો.
દયા કરી દર્શન શિવ આપો……… શંભુ ચરણે પડી…
અંગે ભસ્મ સ્મશાનની ચોળી,
સંગે રાખો સદા ભૂત ટોળી,
ભલે તિલક કર્યું, કંઠે વિષ ધાર્યું, અમૃત આપો.
દયા કરી દર્શન શિવ આપો……… શંભુ ચરણે પડી…
નેતિ નેતિ જ્યાં વેદ કહે છે,
મારું ચિત્તડું ત્યાં જવા ચહે છે,
સારા જગમાં છો તું, વાસ તારા માં હું, શક્તિ આપો.
દયા કરી દર્શન શિવ આપો……… શંભુ ચરણે પડી…
હું તો એકલપંથી પ્રવાસી,
છતાં આત્મા કેમ ઉદાસી,
થાક્યો મથી રે મથી, કારણ મળતું નથી, સમજણ આપો.
દયા કરી દર્શન શિવ આપો….. શંભુ ચરણે પડી…
આપો દૃષ્ટિમાં તેજ અનોખું,
સારી સૃષ્ટિમાં શિવ રૂપ દેખું,
મારા મનમાં વસો, હૈયે આવી હસો, શાંતિ સ્થાપો.
દયા કરી દર્શન શિવ આપો……. શંભુ ચરણે પડી…
ભોળા શંકર ભવ દુઃખ કાપો,
નિત્ય સેવાનું શુભ ધન આપો,
ટાળો મન-મદ, ગાળો ગર્વ સદા, ભક્તિ આપો.
દયા કરી દર્શન શિવ આપો…… શંભુ ચરણે પડી…
અંગે શોભે છે રુદ્રની માળા,
કંઠે લટકે છે ભોરિંગ કાળા,
તમે ઉમિયાપતિ અમને આપો મતિ, કષ્ટ કાપો.
દયા કરી દર્શન શિવ આપો…. શંભુ ચરણે પડી……
|| Shambu Charan ||
Remove my troubles, O Shiva, kindly grant me Your divine darshan,
You are the One who removes the suffering of Your devotees.
You always bring auspiciousness to all,
I am of little wisdom, Your ways are beyond understanding; remove my troubles,
Kindly grant me Your divine darshan…… I bow at Shambhu’s feet…
Grant me a unique and loving feeling of devotion,
Grant me the great virtue of devotion to Shiva,
May I worship You, may I worship Goddess Parvati; remove my troubles.
Kindly grant me Your divine darshan……… I bow at Shambhu’s feet…
Your body is adorned with the sacred ash of the cremation ground,
You always keep the company of the spirits,
Though You wear the sacred mark and hold poison in Your throat, grant me nectar.
Kindly grant me Your divine darshan……… I bow at Shambhu’s feet…
Where the Vedas proclaim, “Not this, not this,”
There my little mind longs to journey,
You are present throughout the entire world; let me dwell in You, grant me strength.
Kindly grant me Your divine darshan……… I bow at Shambhu’s feet…
I am a lone traveler walking upon my path,
Yet why is my soul so sorrowful?
I am tired from struggling again and again; I cannot find the reason, grant me understanding.
Kindly grant me Your divine darshan….. I bow at Shambhu’s feet…
Grant my eyes a unique divine radiance,
May I see the form of Shiva throughout all creation,
Dwell within my mind, come into my heart and smile, establish peace within me.
Kindly grant me Your divine darshan……. I bow at Shambhu’s feet…
O Innocent Shankar, remove the sorrows of worldly existence,
Grant me the blessed wealth of serving You every day,
Remove pride from my mind, keep arrogance away forever, grant me devotion.
Kindly grant me Your divine darshan…… I bow at Shambhu’s feet…
The garland of Rudra beautifully adorns Your body,
A dark serpent hangs around Your neck,
O Lord of Umiya, grant us wisdom and remove our troubles.
Kindly grant me Your divine darshan…. I bow at Shambhu’s feet……
