|| कंकु कोटी कोटी प्रणाम ||
कंकु कोटि-कोटि प्रणाम, माँ आपके चरणों में
मैं अखंड दीपक धराऊँ, माँ आपके चरणों में
चारों ओर जैसे सूर्य उदित हुआ, घर-आँगन में हे मात रे
पूर्व जन्म के पुण्य ही फले, प्रकट हुआ पुण्य प्रभात
माँ आपके चरणों में…..
कुमकुम, अक्षत, सुगंधित फूल, मोतियों का थाल रे
आज स्वागत करें माँ भवानी, हो साक्षात आपका अवतार
माँ आपके चरणों में…..
अमृत भरी नजरों से माँ, आपको निहारना ही मेरी एक आशा है रे
बालक बनकर हाथ जोड़कर खड़ा हूँ, जन्म-जन्म का दास
माँ आपके चरणों में…..
|| કંકુ કોટી કોટી પ્રણામ ||
કંકુ કોટી કોટી પ્રણામ માડી તારા ચરણોમાં
મારે અખંડ દીપક ધરાવું માડી તારા ચરણોમાં
સોળે વણાં સૂરજ ઉગ્યો ઘર ધર્યામાં માત રે
પૂર્વ જન્મના પુણ્ય જ ફળિયા પ્રગટ્યું પુણ્ય પ્રભાત
માડી તારા ચરણોમાં…..
કુમકુમ અક્ષત ફૂલ સુગંધી સગા મોતીનો થાળ રે
આજ વધાવો માત ભવાની થાય સકળ અવતાર
માડી તારા ચરણોમાં…..
અમી ભરી નજરે માત નિહાળો એક જ છે મુજ આશ રે
બાળક કરી જોડીને ઊભા જન્મ જન્મના દાસ
માડી તારા ચરણોમાં…..
|| Kanku Koti Koti Pranam ||
Millions and millions of salutations, O Mother, at Your holy feet,
I offer an eternal lamp, O Mother, at Your holy feet.
The sun has risen brightly and filled the home with divine light, O Mother,
The merits of past births have blossomed, bringing this blessed dawn,
O Mother, at Your holy feet…..
With kumkum, sacred rice, fragrant flowers and a plate adorned with pearls,
Today we welcome You, O Mother Bhavani, as Your divine presence manifests,
O Mother, at Your holy feet…..
With eyes filled with devotion, O Mother, I have only one hope—to behold You,
I stand before You like a child with folded hands, Your servant birth after birth,
O Mother, at Your holy feet…..
